બૉલિવૂડ કલાકારોને તમે વિવિધ ભૂમિકાઓમાં જોયા છે. જેમાં મૂનલાઇટની નીચે રોમાન્સ કરવાથી લઈને ઑનસ્ક્રીન પર એક્શન સીન ભજવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ બી-ટાઉન સુપરસ્ટાર્સ શાળાના શિક્ષકો હોત તો કેવું હોત? આ શિક્ષક દિવસ 2023પર આલિયા ભટ્ટ અને ડાયના પેન્ટી તેઓ શાળાના શિક્ષકો હોત તો આ વિષય પર સરસ વાત કરે છે. સોનાક્ષી સિન્હા પાસેથી તેમની પોતાની શાળાના શિક્ષકો વિશે સાંભળો