બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની આગામી ફિલ્મ `સુખી`થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. તાજેતરમાં આ અભિનેત્રીએ ફિલ્મના પ્રમોશન માટે ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી. ઇવેન્ટ દરમિયાન તેણે શાહરૂખ ખાનની નવી ફિલ્મ `જવાન` પર પ્રતિક્રિયા આપી હતી.