ગન્સ એન્ડ ગુલાબ્સની સ્ટાર સ્ટડેડ સ્ક્રીનીંગ યોજાઈ હતી જ્યાં રાજકુમાર રાવ, શ્રેયા ધન, દુલકાર સલમાન, શારીબ હાશ્મી અને કુમાર સાનુ તેમની સીરિઝ `ગન્સ એન્ડ ગુલાબ્સ` વિશે વાતો કરે છે. કુમાર સાનુએ તેની સ્ક્રીનિંગમાં પણ ગીત ગાયું હતું. આ સીરિઝનું નિર્દેશન રાજ અને ડીકે દ્વારા કરવામાં આવ્યું છે જેઓ અદ્ભુત કોન્ટેન્ટ બનાવવા માટે જાણીતા છે. વધુ જાણવા માટે જુઓ વીડિયો...