25 Years of `Kuch Kuch Hota Hai: કરણ જોહરની દિગ્દર્શિત ફિલ્મ `કુછ કુછ હોતા હૈ`ને 16 ઓક્ટોબરે 25 વર્ષ પૂરા થયા. 15 ઓક્ટોબરે મુંબઈમાં ઉપનગરીય થિયેટરમાં એક વિશેષ ફેન સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન સાથે દિગ્દર્શક અને રાની મુખર્જીએ દર્શકોને ચોંકાવી દીધા હતા પરંતુ કાજોલે તે ચૂકી ગઈ હતી.