મિડ-ડે`સ સિટ વિથ હિટલિસ્ટ માટે મયંક શેખર સાથેના ઇન્ટરવ્યૂમાં, બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને આ વર્ષની શરૂઆતમાં જામનગરમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની વાત કરી હતી. સારાએ ફંક્શનના મનોરંજક કિસ્સાઓ શૅર કર્યા અને ન્યૂ યોર્કમાં તેના સમયની યાદ તાજી કરીને મેમરી લેન પર પણ સફર કરી.