મૂવી `એનિમલ`માં રણબીર કપૂરની બહેનનું પાત્ર ભજવનાર સલોની બત્રાએ તે વિશે વાત કરી કે શા કારણે તે રણબીર કપૂરની ફેન છે. તેણીએ ઉમેર્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણીએ રણબીરને કહ્યું હતું કે તે તેની સાથે રોમેન્ટિક ભાગ કરવા માંગે છે. જાણો વધુ શું કહ્યું આ અભિનેત્રીએ...