બે અજાણ્યા શખ્સોએ આજે સવારે અભિનેતા સલમાન ખાનના બાંદરા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે હાજર રહી તપાસ હાથ ધરી છે.

14 April, 2024 12:43 IST | Mumbai
ADVERTISEMENT