રાજકુમાર રાવ અને ગુુલશન દેવૈયા 2 ઑગસ્ટના રોજ દિલ્હીમાં તેમની આગામી વેબ સીરિઝ `ગન્સ એન્ડ ગુલાબ્સ`ના ટ્રેલર લૉન્ચમાં જોવા મળ્યા હતા. આ સિરીઝ વિશે બન્ને અભિનેતાઓએ મુક્તમને વાત કરી છે. તો આ સીરિઝ 90માં દાયકાની છે આ સિવાય પણ બન્ને અભિનેતાઓએ અનેક ખુલાસા કર્યા છે જાણવા માટે જુઓ આખો વીડિયો.