અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ `OMG 2`ના મન ભરીને વખાણ કર્યા હતા. આ ફિલ્મ ખાસ કરીને ભારતના યુવાનો અને પરિવારોના વિષયને ન્યાય આપે છે. અનુપમ ખેરે ફિલ્મની સ્ક્રિપ્ટને ભારતની સંસ્કૃતિનો સાર ગણાવી હતી. તેમણે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની તેમના શાનદાર અભિનય માટે પ્રશંસા કરી. ખેરે `પઠાણ`, `ધ કાશ્મીર ફાઇલ્સ`, `ગદર 2` અને `OMG 2` જેવી તાજેતરની સિનેમેટિક સફળતાઓને વિશે પણ વાત કરી. વધુ જાણવા જુઓ વિડીયો.