Celebs at wedding of Indra Kumar`s daughter, Shweta: ધમાલના દિગ્દર્શક ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાએ તાજેતરમાં સંગીતકાર દર્શન રાઠોડ સાથે લગ્ન કર્યા છે. ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાના લગ્નમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય કપૂર, બોની કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, વિવેક ઓબેરોય, શરદ કેલકર અને પદ્મિની કોલ્હાપુરે સહિત બોલિવૂડની હસ્તીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી, તેમના વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.