કાંતારા ચેપ્ટર 1: કાંતારાની સફળતા બાદ દિગ્દર્શક/અભિનેતા ઋષભ શેટ્ટી 2024માં `કાંતારા ચેપ્ટર 1`ની રજૂઆત માટે તૈયારી કરી રહ્યા છે. અભિનેતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈ રહ્યા હતા, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેના આગામી વિશે ફિલ્મ વિષે વાત કરી હતી.