અભિનેત્રી કંગના રનૌત હાલમાં તેની પ્રથમ નિર્મિત ફિલ્મ `ટીકુ વેડ્સ શેરુ`ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે. તેણે લગ્ન અને કૌટુંબિક યોજનાઓ વિશે ખુલાસો કર્યો હતો. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં કંગનાએ વાત રજૂ કરી હતી કે તે કેવી લગ્નગ્રંથિએ જોડાવા માંગે છે. ઉપરાંત તે `યોગ્ય સમયે` થશે એવું તેણે કહ્યું હતું. વધુ જાણવા માટે આ સંપૂર્ણ વિડિઓ જુઓ.