Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > `અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

02 September, 2024 06:52 IST | Mumbai

સુધાંશુ પાંડેએ લોકપ્રિય શૉ `અનુપમા`ને અલવિદા કહ્યું. હવે, તેણે શૉમાંથી તેના અચાનક બહાર નીકળવા વિશે ચાલી રહેલી અફવાઓને સંબોધિત કરી અને શું તેમાં રૂપાલી ગાંગુલીની કોઈ ભૂમિકા હતી. અભિનેતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે રિયાલિટી શૉ `બિગ બૉસ`માં પાર્ટિસિપન્ટ તરીકે જોવા મળશે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

02 September, 2024 06:52 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK