બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ સની દેઓલ અભિનીત ફિલ્મ ‘ગદર 2’ જોયા પછી તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. હેમા માલિનીએ ફિલ્મ વિશેના તેમના વિચારો શેર કર્યા હતા. ફિલ્મની વાર્તા અને અભિનય અંગેના તેમના પ્રતિભાવો જાહેર કર્યા છે. અગાઉ તેની પુત્રી એશા દેઓલે પણ ગદર 2 જોયા બાદ સોશિયલ મીડિયા પર તેના `ભૈયા` સની દેઓલની પ્રશંસા કરી હતી