સિંગર રાહુલ વેદ્યના ઘરે હોંશભેર બાપ્પાનું આગમન. અભિનેત્રી અપર્ણા દીક્ષિત પણ તેના પરિવાર સાથે ઢોલ તાશાની ધૂન પર નૃત્ય કરતી જોવા મળી, તેનાં ઘરે પણ ગણપતિનું સ્વાગત કરવામાં આવ્યું. ગણેશ ચતુર્થી 2023 ની ઉજવણી કરતી વખતે આ બોલિવૂડ સેલિબ્રિટીઓના ઉત્સાહને જોવા માટે વીડિયો જુઓ