મિડ-ડે ડૉટ કૉમે તેની હિન્દી વેબસાઈટ, હિન્દી મિડ-ડે ડૉટ કૉમ 8મી નવેમ્બર 2023ના રોજ લૉન્ચ કરી હતી. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ હિન્દી મિડ-ડે વેબસાઈટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. મિડ-ડે સાથે વિશેષ જોડાણ ધરાવતી ઘણી હસ્તીઓએ આ નવા પ્રયાસ માટે તેમનો આનંદ વ્યક્ત કર્યો છે. સુષ્મિતા સેને આ નવી શરૂઆતની શુભેચ્છા પાઠવી તો કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટનું શું કહેવું હતું તે જાણો આ વીડિયોમાં