ગદર 2ની અભિનેત્રી અમીષા પટેલે `ગદરઃ એક પ્રેમ કથા’ વિશે પોતાની વાત રજૂ કરી હતી. તેણે પડદા પાછળના અનેક અનુભવો આ ઇન્ટરવ્યુમાં રજૂ કર્યા છે. ‘ગદર 2’ના નિર્માણને લગતી રોચક વાતો પણ તેણે શેર કરી છે. તેણે ‘OMG 2’ અને ‘ગદર 2’ વચ્ચે જે ક્લેશ થયો છે તે વિશે પણ પોતાના મંતવ્યો આપ્યા છે.