એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)એ પોતાના અભિનયથી ભલભલા પાત્રોને ન્યાય આપ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે જણાવ્યું કઇ રીતે કરે છે પોતાના પાત્રો માટે તૈયારી અને સાથે કેટલીક અંગત વાતો પણ શૅર કરી. નવાઝને ખોજ છે એક સારા મિત્રની, જાણો શા માટે? શું નવાઝુદ્દીન પોતાી જાતને જુગાડુ માને છે? જુઓ આ ખાસ મુલાકાત.