ગુજરાતી એક્ટર જિમિત ત્રિવેદી ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યો અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ. જિમિત ત્રિવેદીએ ફિલ્મ `102 નોટ આઉટ`માં બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. તેણે આ અનુભવ સહિત ગુજરાતી મિડડે સાથેની વાતચીતમાં અનેક અન્ય ખુલાસા પણ કર્યા છે જે જાણવા માટે જુઓ આખો વીડિયો...