ઇમ્તિયાઝ અલીની આઇકોનિક ફિલ્મ `જબ વી મેટ`ની લોકપ્રિયતા 15 વર્ષ પછી પણ અકબંધ છે. ફિલ્મના મુખ્ય કલાકારો એટલે જ કે કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર મિડ-ડેની સિટ વિથ હિટલિસ્ટ શ્રેણીમાં આવ્યા હતા. તે બંનેએ સુપરહિટ ફિલ્મ વિશે અજાણ્યા તથ્યો શૅર કર્યા હતા. શાહિદે એવો ખુલાસો પણ કર્યો હતો કે કેવી રીતે તેના પિતા પંકજ કપૂર, રાત્રિભોજન દરમિયાન વાતચીતમાં ફિલ્મનું ટાઇટલ લઈ આવ્યા હતા.