ક્યા બૉડી હૈ!
ક્યા બૉડી હૈ!
આયુષ્માન ખુરાનાએ હાલમાં તેનો બૉડી બિલ્ડરવાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ બૉડી તેણે તેની આગામી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ માટે બનાવી છે. આ ફોટો શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી કે ‘અગર તુમ્હે મેરે ફિતૂર ઔર ફહેમ (સમજદારી) કે દરમિયાન એક કો ચુનના પડે તો તુમ ફિતૂર કો ચુનના. ક્યુંકી ફહેમ તો વૈસે ભી તુમસે દૂર રહને કો કહતા હૈ. - આયુષ્માન’

