દીકરીને જન્મ આપ્યો અનુષ્કા શર્માએ, માતા પિતા બન્યાં વિરુષ્કા
તસવીર સૌજન્ય મિડ-ડે
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી સોમવારે એક નાનકડી બાળકીના પેરેન્ટ્સ બની ગયા છે. અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. આ માહિતી વિરાટ કોહલીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આપી છે.
View this post on Instagram
ADVERTISEMENT
વિરાટે આ ખુશખબર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે દીકરીનો પિતા બની ગયો છે. સાથે જ તેમે બેબી ગર્લ અને અનુષ્કાની હેલ્થ વિશે પણ માહિતી આપી છે. તેણે લખ્યું છે કે બન્ને સ્વસ્થ છે અને તે ખૂબ જ ખુશ છે.

