તે હાલમાં તેની ફિલ્મ ‘IB 71’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
સિક્યૉરિટી ગાર્ડનો દિવસ બનાવી દીધો વિદ્યુતે
વિદ્યુત જામવાલે હાલમાં જ એક સિક્યૉરિટી ગાર્ડનો દિવસ બનાવી દીધો હતો. તે હાલમાં તેની ફિલ્મ ‘IB 71’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે હાલમાં જ એક જાહેર જગ્યાએ જોવા મળ્યો હતો. ત્યાં તેણે એક સિક્યૉરિટી ગાર્ડ સાથે સેલ્ફી લીધો હતો. આ સેલ્ફી વિદ્યુતે લીધો હતો અને એને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર પણ કર્યો હતો.

