અભિનેતા વિદ્યુત જામવાલ ગઈ કાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચી ગયો હતો
વિદ્યુત જામવાલ ગઈ કાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચી ગયો
અભિનેતા વિદ્યુત જામવાલ ગઈ કાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચી ગયો હતો. તેણે શ્રી શંભુ પંચદશનામ અગ્નિ અખાડા સાથે હર હર મહાદેવના નારા લગાવ્યા હતા અને શંખનાદ કર્યો હતો.

