બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા બૅન્કના હેડક્વાૅર્ટરમાં આ જાહેરાત માટેની ઇવેન્ટ રાખવામાં આવી હતી અને એમાં વિદ્યા જાજરમાન દેખાતી હતી.
વિદ્યા બાલન
વિદ્યા બાલનને ગઈ કાલે એક બૅન્કની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર જાહેર કરવામાં આવી હતી. બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા બૅન્કના હેડક્વાૅર્ટરમાં આ જાહેરાત માટેની ઇવેન્ટ રાખવામાં આવી હતી અને એમાં વિદ્યા જાજરમાન દેખાતી હતી.

