Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇસ્તાંબુલની સેવન સ્ટાર હોટેલમાં પર્ફોર્મ કરવાના ૭ કરોડ રૂપિયા મળ્યા ઉર્વશી રૌતેલાને?

ઇસ્તાંબુલની સેવન સ્ટાર હોટેલમાં પર્ફોર્મ કરવાના ૭ કરોડ રૂપિયા મળ્યા ઉર્વશી રૌતેલાને?

Published : 20 October, 2024 09:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇસ્તાંબુલના આ શોમાં ઉર્વશીએ બૉલીવુડનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરીને સૌને ડોલાવી દીધા હતા

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા


ઉર્વશી રૌતેલા હાલમાં જ ટર્કીના ઇસ્તાંબુલમાં પર્ફોર્મ કરી આવી. હિન્દી ફિલ્મોમાં ઉર્વશી ખાસ કંઈ જગ્યા નથી બનાવી શકી, પણ દેશ-વિદેશમાં શો કરીને તે ધૂમ કમાણી કરે છે. ઇસ્તાંબુલની સેવન સ્ટાર હોટેલ ફોર સીઝન્સમાં પર્ફોર્મ કરવાના પણ તેને ૭ કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. ઇસ્તાંબુલના આ શોમાં ઉર્વશીએ બૉલીવુડનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરીને સૌને ડોલાવી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK