ગોવિંદાને ગોળી ક્યાં વાગી એની માહિતી આપી હતી.
રામદાસ આઠવલે, ગોવિંદા
રાજ્યસભાના સદસ્ય રામદાસ આઠવલેએ ગઈ કાલે ગોવિંદાના જુહુના ઘરે જઈને તેના ખબરઅંતર પૂછ્યા હતા. એ વખતે ગોવિંદાએ તેમને ગોળી ક્યાં, કઈ રીતે વાગી એની માહિતી આપી હતી.
ADVERTISEMENT