Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જપાનમાં ટાઇગર 3એ મચાવી ધૂમ, એક અઠવાડિયામાં કર્યો ૮૦ લાખનો બિઝનેસ

જપાનમાં ટાઇગર 3એ મચાવી ધૂમ, એક અઠવાડિયામાં કર્યો ૮૦ લાખનો બિઝનેસ

12 May, 2024 07:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાનની ‘ટાઇગર 3’ ગયા વર્ષે ૧૨ નવેમ્બરે ભારતમાં રિલીઝ થઈ હતી

સલમાન ખાનની ‘ટાઇગર 3’

સલમાન ખાનની ‘ટાઇગર 3’


સલમાન ખાનની ‘ટાઇગર 3’ ગયા વર્ષે ૧૨ નવેમ્બરે ભારતમાં રિલીઝ થઈ હતી. જોકે જપાનમાં આ સ્પાય-થ્રિલર ગયા અઠવાડિયે રિલીઝ થઈ છે. કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મીની આ ફિલ્મે જપાનમાં એક અઠવાડિયામાં ૧૫ મિલ્યન જૅપનીઝ યેનનો બિઝનેસ કર્યો છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો એ લગભગ ૮૦ લાખ રૂપિયા થાય છે. વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ૪૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. ‘ટાઇગર 3’ પહેલાં જપાનમાં ‘RRR’, ‘બાહુબલી 2’ અને ‘પઠાન’ રિલીઝ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK