Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ છે રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફૅમિલી

આ છે રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફૅમિલી

26 November, 2022 05:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ની ફૅમિલી સાથે સોશ્યલ મીડિયામાં એક નાનકડો પરિચય કરાવવામાં આવ્યો છે.

આ છે રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફૅમિલી

આ છે રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ફૅમિલી


રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ની ફૅમિલી સાથે સોશ્યલ મીડિયામાં એક નાનકડો પરિચય કરાવવામાં આવ્યો છે. આ કૉમેડી ફિલ્મમાં રણવીર સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ, પૂજા હેગડે, જૉની લીવર, સંજય મિશ્રા, સિદ્ધાર્થ જાધવ, વરુણ શર્મા, સુલભા આર્યા અને અશ્વિની ખલસેકર લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મના દરેક કૅરૅક્ટરનો ઇન્ટ્રોડક્શન મોશન પોસ્ટર દ્વારા આપવામાં આવ્યો છે. આ મોશન પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી, ‘આવતા અઠવાડિયે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય એ અગાઉ અમારી ‘સર્કસ’ની ફૅમિલીને મળી લો.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK