કરીના કપૂર અને તેની ફૅમિલી, કરિશ્મા કપૂર અને નીતુ-રિશીની દીકરી રિદ્ધિમા દેખાતાં નથી.
ક્રિસમસ લંચ
કપૂર ફૅમિલી દર વર્ષે ક્રિસમસ પર લંચ માટે ભેગી થાય છે. નીતુ કપૂરે ગઈ કાલે આ ક્રિસમસ લંચનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ તસવીરમાં જોકે કરીના કપૂર અને તેની ફૅમિલી, કરિશ્મા કપૂર અને નીતુ-રિશીની દીકરી રિદ્ધિમા દેખાતાં નથી.