તારા સુતરિયા દુલ્હન બનીને કલ્કિ ફૅશન માટે રૅમ્પ પર ઊતરી હતી
તારા સુતરિયા
તારા સુતરિયા દુલ્હન બનીને કલ્કિ ફૅશન માટે રૅમ્પ પર ઊતરી હતી. તેણે કલ્કિના સ્ટોર માટે ‘નૂર’ કલેક્શનને રેપ્રિઝેન્ટ કર્યું હતું. તે ‘ઑટમ રોઝ લેહંગા’માં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. પોતાનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તારાએ કૅપ્શન આપી હતી, ‘કલ્કિ ફૅશન સાથેની આ ઇવેન્ટ ખૂબ શાનદાર રહી હતી.’