તે સૂર્યાસ્તની મજા અને ઝરણાંનું પ્રાકૃતિક સૌંદર્ય માણી રહી છે.
સુહાના ખાન
શાહરુખ ખાનની દીકરી અને ઍક્ટ્રેસ સુહાના ખાન તાજેતરમાં પોતાની મિત્ર જૅસ્મિન સાથે ઇન્ડોનેશિયાના બાલીના પ્રવાસે ગઈ હતી. હાલમાં સુહાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ પ્રવાસના ફોટો શૅર કર્યા છે જેમાં તે સૂર્યાસ્તની મજા અને ઝરણાંનું પ્રાકૃતિક સૌંદર્ય માણી રહી છે. એ સિવાય સુહાનાએ જૅસ્મિનના ફોટો પણ શૅર કર્યા છે.

