Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે ૬૦૦ કરોડની ‌ક્લબમાં દાખલ થઈ શકશે સ્ત્રી 2?

આજે ૬૦૦ કરોડની ‌ક્લબમાં દાખલ થઈ શકશે સ્ત્રી 2?

20 September, 2024 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સ્ત્રી 2’ની હવે ૬૦૦ કરોડ રૂપિયાના માઇલસ્ટોન તરફ આગેકૂચ થઈ રહી છે. બુધવાર સુધીમાં આ ફિલ્મે ૫૮૮.૧૦ કરોડ રૂપિયા રળી લીધા હતા.

`સ્ત્રી 2` ફિલ્મનું  પોસ્ટર

`સ્ત્રી 2` ફિલ્મનું પોસ્ટર


‘જવાન’ને પછાડીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગયા પછી `સ્ત્રી 2’ની હવે ૬૦૦ કરોડ રૂપિયાના માઇલસ્ટોન તરફ આગેકૂચ થઈ રહી છે. બુધવાર સુધીમાં આ ફિલ્મે ૫૮૮.૧૦ કરોડ રૂપિયા રળી લીધા હતા. એમાં ગુરુવારનો બિઝનેસ ઉમેરાશે અને આજે નૅશનલ સિનેમા ડે નિમિત્તે માત્ર ૯૯ રૂપિયામાં ફિલ્મો જોવા મળવાની છે એટલે દર્શકો વધશે એવી ધારણા રાખવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ‘સ્ત્રી 2’ આજે ૬૦૦ કરોડની ક્લબમાં દાખલ થાય છે કે નહીં એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK