સોનાક્ષી સિંહાનું કહેવું છે કે ઘરે રહેવું એ હવે એક શોખ બની ગયો છે. સાથે જ તેણે લોકોને વૅક્સિનની પણ અપીલ કરી છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાનું કહેવું છે કે ઘરે રહેવું એ હવે એક શોખ બની ગયો છે. સાથે જ તેણે લોકોને વૅક્સિનની પણ અપીલ કરી છે. કોરોનાને કારણે દેશમાં લૉકડાઉન એક વર્ષથી લાગુ કરવામાં આવ્યું છે. લોકો ઘરે રહેવા માટે વિવશ છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી, ‘આપણે અત્યારે હવે એવા મુકામ પર આવી ગયા છીએ કે ઘરે રહેવું એક પ્રકારનો શોખ બની ગયો છે.