આ અવૉર્ડ સેરેમની ૨૧ ઑગસ્ટે યોજવામાં આવશે
આશા પારેખ અને શિવાજી સાટમ
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે વરિષ્ઠ અભિનેત્રી આશા પારેખને રાજ કપૂર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ તથા શિવાજી સાટમને ચિત્રપતિ વી. શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ અવૉર્ડ સેરેમની ૨૧ ઑગસ્ટે વરલીના નૅશનલ સ્પૉર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)ના ડોમમાં યોજવામાં આવશે.

