Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘RRR’ રચી રહી છે ઇતિહાસ

‘RRR’ રચી રહી છે ઇતિહાસ

16 December, 2022 04:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિટિક્સ ચૉઇસ અવૉર્ડ્‍સમાં મળ્યાં પાંચ નૉમિનેશન્સ

‘RRR’ રચી રહી છે ઇતિહાસ

‘RRR’ રચી રહી છે ઇતિહાસ


‘RRR’ને ક્રિટિક્સ ચૉઇસ અવૉર્ડ્‍સમાં પાંચ નૉમિનેશન્સ મળતાં એણે ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મને હાલમાં જ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્‍સ માટે બે નૉમિનેશન મળ્યાં છે. ‘RRR’નો દબદબો હજી પણ કાયમ છે. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ઇન્ટરનૅશનલ લેવલ પર પણ એ લોકોની વાહવાહી મેળવી રહી છે, જે ફિલ્મ માટે ખૂબ મોટી વાત છે. ‘RRR’ને ક્રિટિક્સ ચૉઇસ અવૉર્ડ્‍સમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફૉરેન ફિલ્મ, બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મ, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ સૉન્ગ (નાટુ નાટુ) માટે નૉમિનેશન્સ મળ્યાં છે. આ અવૉર્ડ ફંક્શન ૧૫ જાન્યુઆરીએ લૉસ ઍન્જલસમાં આયોજિત થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2022 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK