અન્નપૂર્ણા દેવી મંદિરમાં દર્શન કરતી હોય એવી તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.
સઈ પલ્લવી
રણબીર કપૂર જેમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે છે એ ફિલ્મ ‘રામાયણ’માં સીતામાતાના રોલમાં જોવા મળનારી દક્ષિણ ભારતની અભિનેત્રી સઈ પલ્લવી વારાણસીમાં ગંગા આરતી કરતી હોય અને અન્નપૂર્ણા દેવી મંદિરમાં દર્શન કરતી હોય એવી તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.