Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉડી બનાવવા માટે નૉન-વેજ ખાવું જોઈએ એવું નથી : સોનુ સૂદ

બૉડી બનાવવા માટે નૉન-વેજ ખાવું જોઈએ એવું નથી : સોનુ સૂદ

Published : 03 July, 2024 01:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિટનેસ વિશે સોનુ કહે છે, સૌથી મહત્ત્વનું ડાયટ-પ્લાનને ફૉલો કરવાનું છે

સોનુ સૂદ

સોનુ સૂદ


બૉડી બનાવવા માટે નૉન-વેજ ખાવું જરૂરી નથી એ સોનુ સૂદે સાબિત કરી દેખાડ્યું છે. સોનુ સૂદ લોકોને મદદ કરવાની સાથે તેના ફિઝિક્સ માટે પણ જાણીતો છે. ફિટનેસ વિશે સોનુ કહે છે, ‘લોકોને ગેરસમજ છે કે બૉડી બનાવવા માટે નૉન-વેજ ખાવું જરૂરી છે. જોકે હું શીખ્યો છું કે સૌથી મહત્ત્વનું ડાયટ-પ્લાનને ફૉલો કરવાનું છે. જન્ક ફૂડથી દૂર રહેવું જોઈએ તેમ જ ક્યારે શું ખાવું અને કેટલું ખાવું એ પણ મહત્ત્વનું છે. હું ટીવી જોતો હોઉં ત્યારે પણ ક્રન્ચીસ, પુશ-અપ્સ અને સિટ-અપ્સ કરતો હોઉં છું. આવી સામાન્ય વાતોથી મારી બૉડી એકદમ ફિટ અને હેલ્ધી રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK