આ બન્ને ડૉગીનાં નામ કોકો અને એન્ઝો છે
સોનુ સૂદના પરિવારના ક્યુટી મેમ્બર્સ સાથે
લાગે છે કે સોનુ સૂદ તેના ઘરે બે નવા સભ્યોને લઈ આવ્યો છે. સોશ્યલ મીડિયા પર તાજેતરમાં તેણે બે ક્યુટ ડૉગી સાથેના તેના ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટોની સાથે તેણે આ બન્ને ડૉગીનાં નામ પણ લખ્યાં છે : કોકો અને એન્ઝો.