લાગે છે કે શ્રદ્ધા બર્થ-ડે મનાવવા રાહુલ સાથે અલીબાગ ગઈ હતી.
શ્રદ્ધા કપૂર અને તેનો બૉયફ્રેન્ડ રાહુલ મોદી
શ્રદ્ધા કપૂરની ગઈ કાલે ૩૮મી વર્ષગાંઠ હતી અને આ બર્થ-ડે પર તે પહેલી વાર બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે છડેચોક જોવા મળી હતી. ફિલ્મ-રાઇટર રાહુલ મોદી અને શ્રદ્ધા ગઈ કાલે સાંજે ગેટવે ઑફ ઇન્ડિયા પર બોટમાંથી ઊતરતાં દેખાયાં હતાં. લાગે છે કે શ્રદ્ધા બર્થ-ડે મનાવવા રાહુલ સાથે અલીબાગ ગઈ હતી.

