ઇન્ટરનેટ પર શ્રદ્ધા કપૂરના સ્કૂલના છેલ્લા દિવસે ફેરવેલમાં ક્લિક થયેલી તસવીર વાઇરલ થઈ રહી છે.
વાયરલ તસવીર
ઇન્ટરનેટ પર શ્રદ્ધા કપૂરના સ્કૂલના છેલ્લા દિવસે ફેરવેલમાં ક્લિક થયેલી તસવીર વાઇરલ થઈ રહી છે. આ વાઇરલ તસવીરમાં તેણે દાંત પર બ્રેસિસ પહેરી છે અને સફેદ યુનિફૉર્મમાં શ્રદ્ધાના ચહેરા પર જે માસૂમિયત દેખાય છે એવી જ નિર્દોષતા ૩૮ વર્ષે પણ તેના ચહેરા પર અકબંધ છે.

