Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૈં ઇતની ખૂબસૂરત દિખતી હૂં કિ બર્દાશ્ત નહીં કર પાઓગે

મૈં ઇતની ખૂબસૂરત દિખતી હૂં કિ બર્દાશ્ત નહીં કર પાઓગે

02 September, 2024 07:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધાર કાર્ડના ફોટોમાં તું કેવી દેખાય છે એવા સવાલનો આવો જવાબ આપ્યો શ્રદ્ધા કપૂરે

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


શ્રદ્ધા કપૂરે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી એ પછી એના કમેન્ટ્સ સેક્શનમાં મસ્તીનો માહોલ છવાઈ ગયો. શ્રદ્ધા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પૉપ્યુલર છે અને ‘સ્ત્રી 2’ની સફળતા પછી તો તેના ફૉલોઅર્સની સંખ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધી ગઈ છે.


ઇન્સ્ટાગ્રામ પર આવા જ એક ફૉલોઅરે શ્રદ્ધાને કમેન્ટમાં કહ્યું કે તારા આધાર કાર્ડનો ફોટો અપલોડ કર. આ કમેન્ટનો શ્રદ્ધાએ મસ્ત જવાબ આપ્યો. તેણે લખ્યું ઃ ઉસમેં ઇતની ખૂબસૂરત લગ રહી હૂં, બર્દાશ્ત નહીં કર પાઓગે.



બીજા એક ફૉલોઅરે પૂછ્યું કે આધાર કાર્ડ મેં કૈસી દિખતી હો ત્યારે શ્રદ્ધાએ ‘સ્ત્રી 2’ના જ ગીતના શબ્દોનો ઉપયોગ કરીને જવાબ આપ્યો ઃ ઇતની ખૂબસૂરત કિ આપ ગાઓગે, કોઈ ઇતના ખૂબસૂરત કૈસે હો સકતા હૈ.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK