ધૂમ ૬માં આર્યન શાહરુખ ખાન?
જોકે હાલમાં સાંભળવા મળ્યું છે કે આદિત્ય ચોપડા શાહરુખના પુત્ર આર્યન ખાનનું બૉલીવુડમાં ડેબ્યુ ‘ધૂમ ૬’થી કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે જેનો શાહરુખ પોતે કો-પ્રોડ્યુસર હશે. શાહરુખ ઇચ્છે છે કે આર્યન પહેલાં પોતાનુંં ભણતર પતાવે અને એકવીસ વર્ષ પૂરાં કયાર઼્ બાદ જ તે ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કરે. આજે આર્યનનો બર્થ-ડે છે અને તેણે સત્તર વર્ષ પૂરાં કયાર઼્ છે. સલમાન ખાન પણ ‘ધૂમ’ સિરીઝમાં જોવા મળે તો નવાઈ નહીં.