Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વના સૌથી મોટા આઇમેક્સમાં ઇતિહાસ રચશે શાહરુખની ‘જવાન’

વિશ્વના સૌથી મોટા આઇમેક્સમાં ઇતિહાસ રચશે શાહરુખની ‘જવાન’

07 September, 2023 05:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું સ્ક્રીનિંગ જર્મનીના સ્ટુટગાર્ટમાં આવેલા વિશ્વના સૌથી મોટા આઇમેક્સમાં થવાનું છે.

જવાન ફિલ્મ

જવાન ફિલ્મ


શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું સ્ક્રીનિંગ જર્મનીના સ્ટુટગાર્ટમાં આવેલા વિશ્વના સૌથી મોટા આઇમેક્સમાં થવાનું છે. એની સ્ક્રીન ૮૧૪.૮ સ્ક્વેર મીટર છે.  આ ફિલ્મ ઇન્ડિયા માટે સૌથી મોટી વાત છે. ભારતની પહેલી આ એવી ફિલ્મ છે જેને અહીં દેખાડવામાં આવશે. ઍક્શન અને મનોરંજનથી ભરપૂર ફિલ્મને આટલી મોટી સ્ક્રીન પર જોવાનો લહાવો 
કંઈક અલગ જ હશે. આ ફિલ્મને ઍટલીએ ડિરેક્ટ કરી છે. શાહરુખના ફૅન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ૭ સપ્ટેમ્બરે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયમણિ અને સાન્યા મલ્હોત્રા જોવા મળશે.


શાહરુખ ખાન સલમાનના લુક વિશે
મારા પ્રત્યે પ્રેમ દેખાડવા સલમાનભાઈને કોઈ લુક કરવાની જરૂર નથી. તે દિલથી મને હંમેશાં પ્રેમ કરે છે. બસ કેહ દિયા સો કેહ દિયા.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2023 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK