Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૉકી ઔર રાની...માં શબાના પણ છે એ જાણીને આશ્ચર્ય થયેલું

રૉકી ઔર રાની...માં શબાના પણ છે એ જાણીને આશ્ચર્ય થયેલું

Published : 21 October, 2024 09:35 AM | Modified : 21 October, 2024 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શબાના આઝમીને એક્સલન્સ ઇન સિનેમા અવૉર્ડ આપીને વહીદા રહમાન બોલ્યાં...

વહીદા રહમાન, શબાના આઝમી

વહીદા રહમાન, શબાના આઝમી


૧૮ તારીખે કોલાબાના રીગલ સિનેમામાં મુંબઈ ઍકૅડેમી ઑફ મૂવિંગ ઇમેજ (MAMI) મુંબઈ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં શબાના આઝમીને વહીદા રહમાનના હસ્તે એક્સલન્સ ઇન સિનેમા અવૉર્ડ આપવામાં આવ્યો હતો. શબાના આઝમી આ વર્ષે ફિલ્મજગતમાં પચાસ વર્ષ પૂરાં કરી રહ્યાં છે.


શબાના આઝમીને અવૉર્ડ આપ્યા પછી વહીદા રહમાને કહ્યું, ‘શબાનાજી વિશે શું કહું? તેઓ વન્ડરફુલ આર્ટિસ્ટ છે, પણ મારે એક નાનકડો કિસ્સો કહેવો છે. તાજેતરમાં તેઓ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં દેખાયાં હતાં. જ્યારે મેં એ સમાચાર સાંભળેલા ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે શબાના આ ફિલ્મમાં શું કરે છે? પણ પછી મેં વિચાર્યું કે કરણ જોહર અને શબાના મળીને કંઈક કમાલ દેખાડશે. અને થયું પણ એવું જ. શબાનાએ કમાલ દેખાડી અને એટલે જ એ ફિલ્મ માટે તેને અવૉર્ડ પણ મળ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK