Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિથુન તેના ચહેરાના કલરને લઈને ખૂબ જ અસહજ અનુભવતો હતો : શબાના આઝમી

મિથુન તેના ચહેરાના કલરને લઈને ખૂબ જ અસહજ અનુભવતો હતો : શબાના આઝમી

03 July, 2024 12:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિથુન ચક્રવર્તી કરીઅરની શરૂઆતમાં તેના ચહેરાને લઈને ખૂબ જ અસહજ અનુભવતો હતો

શબાના આઝમી

શબાના આઝમી


મિથુન ચક્રવર્તી કરીઅરની શરૂઆતમાં તેના ચહેરાને લઈને ખૂબ જ અસહજ અનુભવતો હતો. શબાના આઝમીએ હાલમાં જ અરબાઝ ખાનના શોમાં હાજરી આપી હતી. આ દરમ્યાન મિથુન ચક્રવર્તી વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘મિથુન ચક્રવર્તી મારો જુનિયર હતો અને તે જ્યારે પણ મારા ઘરે આવતો ત્યારે તેના ચહેરાના કલર અને તેના દાંત અલગ છે એ વિશે વાતો કરતો હતો. મારી મમ્મી તેને ભેટતી અને કહેતી કે તારે આ બધી વાતનું ટેન્શન લેવાની જરૂર નથી, તું ખૂબ જ અદ્ભુત ડાન્સર છે. મારી મમ્મી તરફથી જ્યારે પણ આવી વાતો કરવામાં આવતી ત્યારે અમારામાં ખૂબ જ કૉન્ફિડન્સ આવી જતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK