ક્યા ખૂબ લગતી હો!
ક્યા ખૂબ લગતી હો!
સારા અલી ખાન હાલમાં મૉલદિવ્ઝના સુંદર નજારાનો આનંદ લઈ રહી છે. પોતાની ટ્રિપના ફોટો તેણે શૅર કર્યા છે. ફોટોમાં તેના પગ રેતીમાં છે અને પાછળ વિશાળ દરિયો દેખાઈ રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે સૅન્ડ ટોઝ ઍન્ડ સનકિસ્ડ નોઝ.

