ઇટલીમાં તેની મમ્મી અને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ તાન્યા ઘાવરી સાથે છે
સારા અલી ખાન
સારા અલી ખાન કામ ન કરતી હોય તો તે વેકેશન પર હોય છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે. તે હાલમાં ઇટલીમાં તેની મમ્મી અમ્રિતા સિંહ સાથે વેકેશન માણી રહી છે. તે સોલો ટ્રાવેલ અને ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ટ્રાવેલ કરવાનું પણ પસંદ કરે છે. તે ઇટલીમાં તેની મમ્મી અને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ તાન્યા ઘાવરી સાથે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો પણ શૅર કર્યા છે.

