સંજય લીલા ભણસાલીએ કરી હૈદર માટે શ્રદ્ધા કપૂરની પ્રશંસા
તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધાના પર્ફોર્મન્સને કારણે તેમને શ્રદ્ધાની માસી પદ્મિની કોલ્હાપુરેના પર્ફોર્મન્સની યાદ આવી ગઈ. માસી સાથે પોતાની સરખામણી થતાં શ્રદ્ધા અત્યંત ખુશ છે. જોકે વધુમાં એમ સાંભળવા મળ્યું છે કે સંજય પોતાની આગામી એક ફિલ્મમાં શ્રદ્ધાને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.