તેણે તેના પિતા સાથેનો જૂનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો હતો
સંજય દત્તે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીર
સંજય દત્તે ગઈ કાલે તેના પિતાની ડેથ ઍનિવર્સરી હોવાથી તેમને યાદ કર્યા હતા. તેણે તેના પિતા સાથેનો જૂનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો હતો. સુનીલ દત્ત ૨૦૦૫માં તેમના મુંબઈના ઘરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ફોટો શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી કે ‘પેરન્ટ, આઇડલ, ફ્રેન્ડ અને મેન્ટર આ બધું તમે મારા માટે હતા. હું તમને ખૂબ જ પ્રેમ કરું છુ અને મિસ પણ કરું છું.’

